મિસ વર્લ્ડ 2017 અને એક્ટ્રેસ માનુષી છિલ્લર પોતાની ડેબ્યૂ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણને લઈને ચર્ચામાં છે. 14 મેના રોજ માનુષીએ પોતાના જન્મદિવસની જોરદાર ઉજવણી કરી હતી. તેની આ પાર્ટીના કેટલાંક ફોટો સામે આવ્યાં છે. જેમાં તે પીંક બેકલેસ ડ્રેસમાં બ્યુટિફુલ લાગી રહી છે.