Tue,18 June 2024,12:21 pm

આ કપડામાં નોરા ફતેહી લાગી રહી છે હોટ

  • આ કપડામાં નોરા ફતેહી લાગી રહી છે હોટ


નોરા ફતેહી એક એવી બીટાઉન ગર્લ છે, જે પોતાની સુંદરતા અને ડાન્સથી લોકોના દિલ જીતી લે છે. નોરા સાદા કપડામાં પણ હોટ લાગે છે. નોરાએ શોર્ટ્સ પહેર્યો હતો. તે લાંબા સમય પછી આવા બોટમ્સમાં જોવા મળી હતી.
  • આ કપડામાં નોરા ફતેહી લાગી રહી છે હોટ