Sat,25 May 2024,10:40 am

પરિણીતી ચોપરાના ગૃહ પ્રવેશના ફોટો આવ્યાં સામે, પતિ પત્ની મસ્તી કરતા જોવા મળ્યાં

  • પરિણીતી ચોપરાના ગૃહ પ્રવેશના ફોટો આવ્યાં સામે, પતિ પત્ની મસ્તી કરતા જોવા મળ્યાં

પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તે પતિ રાઘવ ચઢ્ઢા સાથે દિલ્હી આવી હતી. તેના સાસરિયાના ઘરે તેનો પહેલો દિવસ કેવી રીતે પસાર થયો તેનો સંપૂર્ણ વીડિયો શેર કર્યો હતો. પરિણીતી ચોપરાનો લગ્ન પછી ગૃહપ્રવેશના ફોટો સામે આવ્યાં છે. તેના પતિ રાઘવે પણ તેની સાથે ખૂબ જ મસ્તી કરી હતી.
  • પરિણીતી ચોપરાના ગૃહ પ્રવેશના ફોટો આવ્યાં સામે, પતિ પત્ની મસ્તી કરતા જોવા મળ્યાં
  • પરિણીતી ચોપરાના ગૃહ પ્રવેશના ફોટો આવ્યાં સામે, પતિ પત્ની મસ્તી કરતા જોવા મળ્યાં