છેલ્લા કેટલાક સમયથી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. ઘણી વખત બંને આઉટિંગ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. ગત રાત્રે બંનેએ આર્યન ખાનની પાર્ટીમાં હાજરી આપી હતી. બંનેની ઘણી ઝલક કેમેરામાં કેદ થઇ છે.