Fri,20 September 2024,1:06 pm

કૃતિ સેનને પહેર્યો સુંદર શરારા સેટ, તસવીરોમાં જોવા મળેલી સાદગીએ જીતી લીધા ફેન્સના દિલ

  • કૃતિ સેનને પહેર્યો સુંદર શરારા સેટ, તસવીરોમાં જોવા મળેલી સાદગીએ જીતી લીધા ફેન્સના દિલ

કૃતિ સેનનની ફેશન સ્ટાઈલ કોઈનાથી છુપી નથી. તેને IIFAમાં શાનદાર દેખાવ માટે ઘણી પ્રશંસા મળી હતી, કૃતિ સેનનની ફેશન સ્ટાઈલિસ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ભારે એમ્બ્રોઈડરીવાળા પેસ્ટલ શેડના શરારા સેટમાં જોવા મળી રહી છે. તેને ફેશન ડિઝાઈનર અંજુલ ભંડારીના લેબલમાંથી આ સોફ્ટ પિંક ચિકનકારી શરારા સેટ પસંદ કર્યો છે.
  • કૃતિ સેનને પહેર્યો સુંદર શરારા સેટ, તસવીરોમાં જોવા મળેલી સાદગીએ જીતી લીધા ફેન્સના દિલ
  • કૃતિ સેનને પહેર્યો સુંદર શરારા સેટ, તસવીરોમાં જોવા મળેલી સાદગીએ જીતી લીધા ફેન્સના દિલ