Thu,07 November 2024,7:02 am

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો

  • રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇની તસ્વીરો સામે આવી છે. જેમાં બંનેએ મેચિંગ વ્હાઇટ આઉટફિટ પહેર્યા છે. પરિણીતી ચોપરાએ સફેદ કુર્તી પહેરી હતી જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી. જ્યારે રાઘવ ચઢ્ઢાએ પવન સચદેવનું અચકન પહેર્યું હતું. લગ્નની તસ્વીર શેર કરતા પરિણીતીએ લખ્યું - મેં જે માટે પ્રાર્થના કરી, મેં હા પાડી. વાહેગુરુજી દયા કરે.
  • રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો
  • રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો
  • રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇના ફોટો