Sun,08 September 2024,11:59 am

દિશા પટણી ટ્યુબ ટોપ સાથે આકર્ષક પેન્ટમાં લાગી રહી છે હોટ

  • દિશા પટણી ટ્યુબ ટોપ સાથે આકર્ષક પેન્ટમાં લાગી રહી છે હોટ


બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તે સુંદરીઓમાંથી એક છે જે હંમેશા પોતાના શરીરને ફિટ અને ટોન રાખવાનું પસંદ કરે છે. દિશાએ ક્રિકેટર રોહિત શર્માની પાર્ટીમાં હાજરી આપી હતી, તે ડાર્ક મરૂન રંગનું ટ્યુબ ટોપ અને પેન્ટ પહેરીને પહોંચી હતી. દિશા ટોપ અને આકર્ષક પેન્ટમાં હોટ લાગી રહી છે.
  • દિશા પટણી ટ્યુબ ટોપ સાથે આકર્ષક પેન્ટમાં લાગી રહી છે હોટ