Sun,08 September 2024,10:59 am

કાતિલ અંદાજમાં સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી મૌની રોય

  • કાતિલ અંદાજમાં સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી મૌની રોય

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હાલમાં યોજાયેલા સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી હતી, તેનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો હતો. ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનારી મૌની રોય હવે ફિલ્મી દુનિયામાં પોતાનો ચાર્મ ચલાવી રહી છે. અભિનય ઉપરાંત મૌની રોય પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે, મૌની રોયનો લેટેસ્ટ લુક પણ ખૂબ જ ખાસ હતો. તે સ્ટાઇલ આઇકોન એવોર્ડ ફંક્શનમાં પહોંચી તો તેના આ લૂકને જોઇને બધા જ દંગ રહી ગયા હતા.
  • કાતિલ અંદાજમાં સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી મૌની રોય
  • કાતિલ અંદાજમાં સ્ટાઇલ આઇકોન એવોર્ડમાં પહોંચી મૌની રોય