જાન્હવી કપૂર હાલ પોતાની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું શૂટિંગ કરી રહી છે.જેની વચ્ચેથી સમય કાઢીને તે બિકિની પહેરેલી પણ જોવા મળી હતી. આ સાથે જ તેની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાના લુક્સ બતાવતી જોવા મળી રહી છે. જાન્હવીએ વ્હાઇટ આઉટફિટ કેરી કર્યું હતું, જેમાં એક સુંદર ચોલી અને ઘેરદાર સ્કર્ટ પહેંર્યું હતું, જે થ્રેડ એમ્બ્રોઇડરી સાથે સિક્વન્સ વર્ક કર્યું હતું.