બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરની ફેશન સેન્સ કમાલની છે. તે હંમેશા પોતાના આઉટફિટ્સથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી જોવા મળે છે. તે જે પણ આઉટફિટ્સ કેરી કરે છે, તેમાં તેનો લુક દિલને જીતી જાય તેવો હોય છે. બોલ્ડ આઉટફિટ હોય કે ભારતીય સ્ટાઇલના કપડાં, દરેક પ્રકારના કપડાં તેના પર ફિટ બેસે છે. હાલમાં તે ખૂબ જ સાદા કપડાંમાં એરપોર્ટ પર જોવા મળી હતી. જેથી તેના ચાહકો તેની સરખાણમી તેના સ્વ.મા શ્રીદેવી સાથે કરી રહ્યાં છેે,