Fri,20 September 2024,12:08 pm

ટીવી સીરિયલ કુંડળી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યા બિકીનીમાં જોવા મળી

  • ટીવી સીરિયલ કુંડળી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યા બિકીનીમાં જોવા મળી

ટીવી સીરિયલ કુંડળી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાના માલદીવ્સમાં એન્જોય કરતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તે બિકિનીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. ટીવી સીરિયલમાં સંસ્કારી વહુના રોલથી લોકોના દિલ જીતનારી હસીનાનો સિઝલિંગ લુક સામે આવ્યો છે.
  • ટીવી સીરિયલ કુંડળી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યા બિકીનીમાં જોવા મળી
  • ટીવી સીરિયલ કુંડળી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યા બિકીનીમાં જોવા મળી