ફિલ્મ બ્રહ્માસ્ત્ર પછી બોલિવૂડ અભિનેત્રી મૌની રોય દિગ્દર્શકોની પહેલી પસંદ બની છે. સાથે જ હસીનાનું ફિગર અને ફેશન સ્ટાઇલ પણ એટલી કમાલની છે કે તેને જોઇને સૌ કોઇ તેને પસંદ કરી રહ્યાં છે. ટ્રેડિશનલ કપડાં હોય કે પછી વેસ્ટર્ન વેર, દરેક લૂકમાં તે પોતાની સુંદરતા પર તહેલકો મચાવતી જોવા મળી રહી છે. હાલમાં જ તેનો બોલ્ડ લુક સામે આવ્યો છે, તેમાં તેને પિંક કલરની બિકિની પહેરી છે.