Sat,27 April 2024,1:29 am

દીપિકા પાદૂકોણ પછી મલ્લિકા શેરાવત ભગવા રંગની બિકીનીમાં થઇ ટ્રોલ

  • દીપિકા પાદૂકોણ પછી મલ્લિકા શેરાવત ભગવા રંગની બિકીનીમાં થઇ ટ્રોલ


બોલીવુડમાં ભગવા રંગને લઇને બબાલ ચાલી રહી છે, શાહરુખ-દિપીકાની આવનારી ફિલ્મ પઠાણમાં ભગવા રંગની બિકીનીને લઇને દીપિકા પાદૂકોણ ચર્ચામાં છે, ફિલ્મનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, આ બધાની વચ્ચે હવે મલ્લિકા શેરાવત પણ ભગવા રંગની બિકીનીમાં ટ્રોલ થઇ છે. હિન્દુ સંગઠનોએ પઠાણ ફિલ્મનો જોરદાર વિરોધ દર્શાવ્યો છે.
  • દીપિકા પાદૂકોણ પછી મલ્લિકા શેરાવત ભગવા રંગની બિકીનીમાં થઇ ટ્રોલ
  • દીપિકા પાદૂકોણ પછી મલ્લિકા શેરાવત ભગવા રંગની બિકીનીમાં થઇ ટ્રોલ