નિયા શર્મા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને કારણે હેડ લાઇન્સમાં રહે છે. પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે નિયાને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે, નિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ તસવીરોમાં તે બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી છે. શોર્ટ બ્રેલેટ ટોપ સાથે બ્લેક પેન્ટ પહેરીને તેને ફોટોશૂટ કરાવ્યું હતું.