ફીફા વર્લ્ડકપ 2022માં આર્જેન્ટિનાનો વિજય થયો છે, લિયોનલ મેસ્સી દુનિયાભરમાં છવાઇ ગયો છે, તેને સૌ કોઇ ઓળખે છે, પરંતુ તેની પત્ની વિશે લોકો ઓછું જાણતા હશે, તેની પત્ની એન્ટોનેલા રોકુઝો મોડેલ છે, મેસ્સી સાથે હવે પત્નીના ગ્લેમરસ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે.