જાન્હવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે અને તેના ચાહકોનો વર્ગ પણ મોટો છે. હવે સામે આવેલા તેના ફોટોને તેના ફેન્સ પસંદ કરી રહ્યાં છે, હાલમાં જ જાન્હવીની ફિલ્મ મિલી થિયટરોમાં રીલિઝ થઈ છે. દર્શકોને આ ફિલ્મનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. આ ફિલ્મમાં જાન્હવી સાથે સની કૌશલ છે.