Tue,08 October 2024,8:58 am

46 વર્ષની ઉંમરે પણ સિંગલ લાઈફ માણી રહી છે અમીષા પટેલ

  • 46 વર્ષની ઉંમરે પણ સિંગલ લાઈફ માણી રહી છે અમીષા પટેલ


ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલના વાઇરલ ફોટોએ તેના ફેન્સને દિવાના કરી નાખ્યાં છે, આટલી ઉંમર હોવા છંતા તે આજે પણ હોટ અને સેક્સી લાગી રહી છે, વારંવાર તે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે.
  • 46 વર્ષની ઉંમરે પણ સિંગલ લાઈફ માણી રહી છે અમીષા પટેલ