Tue,08 October 2024,8:41 am

પલક અને મિથુનના લગ્નની તસ્વીરો

  • પલક અને મિથુનના લગ્નની તસ્વીરો


પલક અને મિથુનના લગ્નની પહેલી તસવીરો સામે આવી છે, જેમાં તેમને કેપ્શનમાં લખ્યું છે કે અમે બંને કાયમ માટે એક થયા, પલક લાલ લહેંગામાં દેખાઇ હતી, જ્યારે મિથુને બેજ રંગની શેરવાની પહેરી હતી
  • પલક અને મિથુનના લગ્નની તસ્વીરો