Fri,20 September 2024,11:57 am

ગ્લેમરસ લુકમાં જોવા મળી હિના ખાન

  • ગ્લેમરસ લુકમાં જોવા મળી હિના ખાન


ટીવી અભિનેત્રી હિના ખાને ફરી એક વખત જલવો બતાવ્યો છે. હિનાના નવા ફોટો સોસિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. જેમાં તેનો ગ્લેમરસ લુક દેખાઇ રહ્યો છે. તેના લાખો ફેન્સ તેને પસંદ કરી રહ્યાં છે.
  • ગ્લેમરસ લુકમાં જોવા મળી હિના ખાન