Mon,09 December 2024,12:41 am

અભિનેત્રી કેટરિના કૈફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી

  • અભિનેત્રી કેટરિના કૈફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ હંમેશા પોતાના ફેશન અંદાજથી બધાને પ્રભાવિત કરે છે. આ દિવસોમાં તે પોતાની અપકમિંગ ફિલ્મ ફોનબૂથના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યાં તે અલગ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે.
  • અભિનેત્રી કેટરિના કૈફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી
  • અભિનેત્રી કેટરિના કૈફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી