તોફાની અને ખુશમિજાજ અભિનેત્રી વૈશાલી ઠક્કર પોતાની ખાસ સ્ટાઇલથી ફેન્સના દિલ જીતી લેતી હતી.તે હંમેશાં હસતી રહેતી હતી. વૈશાલીએ આત્મહત્યા કરી હોવાની વાત સાંભળીને બધાને આશ્ચર્ય થાય છે. વૈશાલીના ચાહકો માની નથી શકતા કે તે હવે આપણી વચ્ચે નથી, વૈશાલી એક એવી વ્યક્તિ હતી જે મુશ્કેલીઓ સામે લડીને આગળ વધી હતી.