Sun,08 December 2024,11:46 pm

47 વર્ષની સોનાલી બેન્દ્રેનો સ્ટ્રેપ ડ્રેસનો લુક આવ્યો સામે

  • 47 વર્ષની સોનાલી બેન્દ્રેનો સ્ટ્રેપ ડ્રેસનો લુક આવ્યો સામે

સોનાલી બેન્દ્રે બોલિવૂડની સુંદરીઓમાંની એક છે, જે પોતાના ફેશન લૂક્સ સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તે હવે પહેલા કરતા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે. પાર્ટી અને ઇવેન્ટ્સમાં તેનો લુક ધ્યાન આકર્ષિત કરે છે.હાલમાં જ તેણે પોતાની નવી તસવીરો શેર કરી છે.
  • 47 વર્ષની સોનાલી બેન્દ્રેનો સ્ટ્રેપ ડ્રેસનો લુક આવ્યો સામે
  • 47 વર્ષની સોનાલી બેન્દ્રેનો સ્ટ્રેપ ડ્રેસનો લુક આવ્યો સામે