Fri,26 April 2024,6:02 pm

અભિનેત્રી અલાયાના સુંદર ફોટો આવ્યાં સામે

  • અભિનેત્રી અલાયાના સુંદર ફોટો આવ્યાં સામે


અલાયા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ પૂજા બેદી અને બિઝનેસમેન ફરહાન ફર્નિચર વાળાની દીકરી છે. જેઓ પારસી અને ગુજરાતી ખોજા મુસ્લિમ છે.અલાયા ફિટનેસ ફ્રિક છે અને અવારનવાર પોતાના વર્કઆઉટના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
  • અભિનેત્રી અલાયાના સુંદર ફોટો આવ્યાં સામે
  • અભિનેત્રી અલાયાના સુંદર ફોટો આવ્યાં સામે