Fri,26 April 2024,5:19 am

પતિ સાથે અંકિતા લોખંડેનો રોમાન્ટિક અંદાજ

  • પતિ સાથે અંકિતા લોખંડેનો રોમાન્ટિક અંદાજ


ટીવીની લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડેએ હાલમાં જ પોતાનું નવું ઘર લીધું છે, જે બાદ તેની અને ઘરની તસવીરો વાયરલ થઇ હતી. હસીના અવારનવાર પતિ વિક્કી જૈન સાથે ફોટો શેર કરતી રહે છે, જેમાં તેનો લૂક જોવા લાયક છે. આ કપલ ગોવા ફરવા માટે ગયું હતુ, તેમના હોટ લૂકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
  • પતિ સાથે અંકિતા લોખંડેનો રોમાન્ટિક અંદાજ