Wed,24 April 2024,12:29 am

જેનેલિયા ડિસોઝા સાડી અને બ્લાઉઝમાં કરે છે લાખો રૂપિયાનો ખર્ચ

  • જેનેલિયા ડિસોઝા સાડી અને બ્લાઉઝમાં કરે છે લાખો રૂપિયાનો ખર્ચ


જેનેલિયા ડિસૂઝા ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેની અસર તેની સ્ટાઇલ અને ફિટનેસ પર બિલકુલ દેખાતી નથી.અભિનેત્રી જ્યારે પણ કોઇ ઇવેન્ટમાં પહોંચે છે ત્યારે તે અલગ સ્ટાઇલમાં જોવા મળે છે. તે ખૂબ જ સુંદર રીતે એક ફેશન શોમાં પહોંચી હતી. અભિનેત્રી ખૂબસૂરત સાડી પહેરીને આવી હતી અને ખૂબ જ હોટ લાગી રહી હતી. જેનેલિયા ડિસોઝાએ પાઉડર બ્લુ રંગની સિક્વિન સાડી પહેરી હતી, જેને તેણે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી પસંદ કરી હતી.
  • જેનેલિયા ડિસોઝા સાડી અને બ્લાઉઝમાં કરે છે લાખો રૂપિયાનો ખર્ચ
  • જેનેલિયા ડિસોઝા સાડી અને બ્લાઉઝમાં કરે છે લાખો રૂપિયાનો ખર્ચ