Sat,25 May 2024,9:34 am

પતિ સાથે પાર્ટીમાં હટકે અંદાજમાં જોવા મળી મૌની રોય

  • પતિ સાથે પાર્ટીમાં હટકે અંદાજમાં જોવા મળી મૌની રોય

મૌની રોય એક બોલ્ડ બેબ તરીકે મોડી રાત્રે એક પાર્ટીમાં પહોંચી હતી. ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ મૌની રોયે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે, તે ઘણીવાર પાર્ટી કે ઈવેન્ટ્સમાં પતિ સાથે જોવા મળે છે. અભિનેત્રીએ નાનકડો ડ્રેસ પહેર્યો હતો, તેના પર આઉટફિટ ખીલી રહ્યો હતો.
  • પતિ સાથે પાર્ટીમાં હટકે અંદાજમાં જોવા મળી મૌની રોય
  • પતિ સાથે પાર્ટીમાં હટકે અંદાજમાં જોવા મળી મૌની રોય