Mon,09 December 2024,12:49 am

રામ ચરણની પત્ની ઉપાસના એક સફળ બિઝનેસવુમન છે

  • રામ ચરણની પત્ની ઉપાસના એક સફળ બિઝનેસવુમન છે

RRR સ્ટાર રામ ચરણ અને ઉપાસના કામીનેનીએ વર્ષ 2012માં લગ્ન કર્યાં હતા. ઉપાસના એક સફળ બિઝનેસવુમન પણ છે, તેની કારકિર્દીમાં ખૂબ જ મજબૂત છે.ઉપાસના એપોલો લાઈફની વાઈસ ચેરપર્સન છે. આ સિવાય તે Be Positive મેગેઝીનની એડિટર-ઈન-ચીફ છે.
  • રામ ચરણની પત્ની ઉપાસના એક સફળ બિઝનેસવુમન છે
  • રામ ચરણની પત્ની ઉપાસના એક સફળ બિઝનેસવુમન છે