Wed,31 May 2023,2:01 am

રૂબીના દિલૈકે પીળા ડ્રેસમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો

  • રૂબીના દિલૈકે પીળા ડ્રેસમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો


નાના પડદાની ફેમસ એક્ટ્રેસ રૂબીના દિલૈક સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે , તે દરરોજ કંઈક નવું અપલોડ કરીને તેના ફેન્સને ટ્રીટ આપે છે. હાલમાં જ રૂબીના દિલૈકે તેના લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.આ ફોટોઝમાં રૂબીના દિલૈક યલો કલરના સ્ટાઇલિશ આઉટફિટમાં હોટ લાગી રહી છે.
  • રૂબીના દિલૈકે પીળા ડ્રેસમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો