Tue,26 September 2023,5:56 am

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post

  • આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થઇ ગયા છે. આલિયાએ સોશિયલ મીડિયા પર પતિ રણબીર કપૂર માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. આલિયા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણબીર કપૂર સાથેની તેની 3 તસવીરો શેર કરી છે.
  • આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post
  • આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેની તસવીરો કરી શેર- Gujarat Post