Fri,19 April 2024,9:48 pm

જાહ્નવીનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ

  • જાહ્નવીનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ


બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તેના ચાહકો વધી રહ્યાં છે. જાહ્નવી નેટફ્લિક્સ પર રજૂ થયેલી ગુંજન સક્સેના-કારગિલ ગર્લમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની જોરદાર એક્ટીંગથી તેણે મોટી પ્રશંસા મેળવી છે. હાલ જાહ્નવી પોતાના હોટ સાડી લૂકને લઈને ચર્ચામાં છે.
  • જાહ્નવીનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ
  • જાહ્નવીનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ