Sat,20 April 2024,5:18 am

તારા સુતરિયાએ નિયોન ગ્રીન શર્ટમાં આપ્યો ગ્લેમરસ પોઝ -Gujarat Post

  • તારા સુતરિયાએ નિયોન ગ્રીન શર્ટમાં આપ્યો ગ્લેમરસ પોઝ -Gujarat Post


તારા સુતરિયા આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે હાલમાં જ તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તારાનો સ્વેગ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં તારા સુતરિયા ખૂબ જ ગ્લેમરસ અને કલરફુલ લાગી રહી છે. તારા નિયોન ગ્રીન કલરના આઉટફિટમાં જોઈ શકાય છે.
  • તારા સુતરિયાએ નિયોન ગ્રીન શર્ટમાં આપ્યો ગ્લેમરસ પોઝ -Gujarat Post