ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અને ચાહકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી મૌની રોય ફેન્સને આકર્ષે છે. ક્યારેક સિઝલિંગ વેસ્ટર્ન ગાઉનમાં તો ક્યારેક ભારતીય પોશાકમાં મૌની રોય ચાહકોને દિવાના બનાવે છે. ટીવી પર ઈચ્છાધારી નાગીનના પાત્રથી લોકપ્રિય બનેલી મૌની રોયની ગ્લેમરસ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે.