Sat,27 July 2024,4:06 pm

સામંથા પ્રકૃતિનો લઇ રહી છે આનંદ

  • સામંથા પ્રકૃતિનો લઇ રહી છે આનંદ


સાઉથની સુપર સ્ટાર અભિનેત્રી સામંથા હાલમાં વેકેશનના મૂડમાં છે કેરળમાં તે એક નદીના ધોધમાં આનંદ લઇ રહી છે તેને અહીં યોગ કરીને પ્રકૃતિ સાથે થોડો સમય પસાર કર્યો છે.
  • સામંથા પ્રકૃતિનો લઇ રહી છે આનંદ