Fri,26 April 2024,2:23 am

ગહરાઇયાંના પ્રમોશનમાં સેક્સી અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ

  • ગહરાઇયાંના પ્રમોશનમાં સેક્સી અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણ હાલમાં તેની આગામી ફિલ્મ ગહરાઇયાંને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં દીપિકાના બોલ્ડ અવતારએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી સાથેના ઈન્ટિમેટ સીનને લઈને ઘણી ચર્ચામાં છે. દીપિકાએ પોતે આ પ્રમોશનની ઘણી તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
  • ગહરાઇયાંના પ્રમોશનમાં સેક્સી અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ
  • ગહરાઇયાંના પ્રમોશનમાં સેક્સી અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ