Sat,20 April 2024,6:50 am

કેટરિના કૈફ લગ્ન બાદ પહેલીવાર બિકીનીમાં જોવા મળી

  • કેટરિના કૈફ લગ્ન બાદ પહેલીવાર બિકીનીમાં જોવા મળી


કેટરિના કૈફ હાલમાં માલદીવમાં સમય વિતાવી રહી છે, જે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. લગ્ન બાદ પહેલીવાર કેટરિના કૈફની બિકીનીની તસવીરોએ સોશિયલ મીડિયા પર છવાઇ છે. આ તસવીરો કેટરિના કૈફે ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જો કે વિકી કૌશલ આ સફરમાં તેની સાથે નથી.
  • કેટરિના કૈફ લગ્ન બાદ પહેલીવાર બિકીનીમાં જોવા મળી
  • કેટરિના કૈફ લગ્ન બાદ પહેલીવાર બિકીનીમાં જોવા મળી