Fri,26 April 2024,5:45 am

માંગ ટીકા-સફેદ સાડીમાં મલયાલી દુલ્હન બની મૌની રોય

  • માંગ ટીકા-સફેદ સાડીમાં મલયાલી દુલ્હન બની મૌની રોય


મૌની રોય મિસમાંથી મિસિસ બની ગઇ છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આજે 27 જાન્યુઆરીના રોજ મૌનીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા અને કાયમ માટે તેનો હાથ પકડી લીધો છે,મૌની સાઉથ ઈન્ડિયન બ્રાઈડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની અને સૂરજના લગ્નના ફોટા જોઈને ચાહકો બધાઇ આપી રહ્યાં છે.
  • માંગ ટીકા-સફેદ સાડીમાં મલયાલી દુલ્હન બની મૌની રોય