Tue,08 October 2024,9:08 am

આ રહ્યાં કૈટરીના- વિક્કીના લગ્નના ફોટો, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર

  • આ રહ્યાં કૈટરીના- વિક્કીના લગ્નના ફોટો, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર

શાહી લગ્ન બાદ વિક્કી કૌશલે કૈટરીના કૈફ સાથે પોતાના લગ્નના પ્રથમ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.લાલ જોડામાં કૈટરીના સુંદર લાગી રહી હતી.બંનેએ બરવાડાની સિક્સ સેન્સ હોટલમાં હિંદુ રીત રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા.
  • આ રહ્યાં કૈટરીના- વિક્કીના લગ્નના ફોટો, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર
  • આ રહ્યાં કૈટરીના- વિક્કીના લગ્નના ફોટો, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર