Thu,25 April 2024,6:24 am

આમના શરીફે સફેદ સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો કરી શેર

  • આમના શરીફે સફેદ સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો કરી શેર


કહી તો હોગાની પ્રખ્યાત ટીવી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે.તે પોતાના ફેન્સ માટે બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. તેને સફેદ રંગની સાડી પહેરેલી તસ્વીરો શેર કરી છે. આમનાએ સફેદ કલરની સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું છે.
  • આમના શરીફે સફેદ સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો કરી શેર