જાન્હવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેની સાથે તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે, કેપ્શનમાં વેનીલા આઈસ્ક્રીમનો ઉલ્લેખ કર્યો છે. જાન્હવીએ તેના લેટેસ્ટ તસવીરોની સરખામણી આઈસ્ક્રીમ સાથે કરી છે. જાન્હવી કપૂરની સાદગી આ મનમોહક તસવીરોમાં ચાહકોને મોહિત કરી રહી છે.