Fri,19 April 2024,10:40 pm

મલાઈકાએ પર્પલ રંગના આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ

  • મલાઈકાએ પર્પલ રંગના આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ


મલાઈકાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પર્પલ રંગના આઉટફિટમાં એકદમ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ પોતાના માટે પસંદ કરેલા ક્રોપ ટોપ સાથે મેચિંગ પેન્ટ પહેર્યો છે. આ આઉટફિટમાં તે એકદમ આકર્ષક લાગતી હતી.
  • મલાઈકાએ પર્પલ રંગના આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ