Fri,19 April 2024,9:42 am

નોરા ફતેહીએ ફિલ્મફેર માટે કરાવ્યું ફોટોશૂટ, દરેક સ્ટાઇલ આકર્ષક લાગી

  • નોરા ફતેહીએ ફિલ્મફેર માટે કરાવ્યું ફોટોશૂટ, દરેક સ્ટાઇલ આકર્ષક લાગી


બોલીવુડની હોટ અભિનેત્રી નોરા ફતેહીની તસવીરો વાઇરલ થઇ રહી છે. નોરા હાલમાં ફિલ્મફેર માટે કરવામાં આવેલા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. આ લેટેસ્ટ ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. જેમાં નોરા ફતેહી અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
  • નોરા ફતેહીએ ફિલ્મફેર માટે કરાવ્યું ફોટોશૂટ, દરેક સ્ટાઇલ આકર્ષક લાગી
  • નોરા ફતેહીએ ફિલ્મફેર માટે કરાવ્યું ફોટોશૂટ, દરેક સ્ટાઇલ આકર્ષક લાગી