Thu,02 May 2024,3:20 am

જન્નત ઝુબેર રોયલ બ્લૂ કલરના લહેંગામાં લાગી રહી છે સુંદર

  • જન્નત ઝુબેર રોયલ બ્લૂ કલરના લહેંગામાં લાગી રહી છે સુંદર


માત્ર 19 વર્ષની જન્નત ઝુબેર સોશિયલ મીડિયા પર મોટી અભિનેત્રી કરતા પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. ઘણી બ્રાંન્ડ અને મેગેઝિન પર તેનો ચહેરો જોવા મળે છે. આવા જ એક નવા પ્રોજેક્ટ માટે જન્ન્તે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેની ખૂબ જ સુંદર સ્ટાઇલ જોવા મળી છે, જન્નત રોયલ બ્લૂ કલરના લહેંગામાં જોવા મળી છે.
  • જન્નત ઝુબેર રોયલ બ્લૂ કલરના લહેંગામાં લાગી રહી છે સુંદર
  • જન્નત ઝુબેર રોયલ બ્લૂ કલરના લહેંગામાં લાગી રહી છે સુંદર