Fri,26 April 2024,5:03 pm

તારા સુતરિયાએ મલમિન કાપડની સાડીમાં કરાવ્યૂં ફોટોશુટ

  • તારા સુતરિયાએ મલમિન કાપડની સાડીમાં કરાવ્યૂં ફોટોશુટ


તારા સુતરિયા બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જેને ઓછા સમયમાં પોતાના અભિનયથી ચાહકો પર મજબૂત છાપ છોડી છે. કપડાંની પસંદગીની વાત આવે ત્યારે તારાનો કોઈ જવાબ નથી, અભિનેત્રી ભારતીય દેશી અવતારમાં જોવા મળી હતી, જેમાં હસીનો સુંદર લુક જોવા મળી રહ્યો છે.
  • તારા સુતરિયાએ મલમિન કાપડની સાડીમાં કરાવ્યૂં ફોટોશુટ