Fri,26 April 2024,12:04 pm

કિયારાને વેકેસનના દિવસોની શેર કરી તસ્વીરો

  • કિયારાને વેકેસનના દિવસોની શેર કરી તસ્વીરો


બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઈસ્ટાગ્રામ પર તેના 17.5 મિલિયન ફોલોઅર્સ છે. કિયારાએ વેકેશનના દિવસોને યાદ કરતા પોતાની તસ્વીરો શેર કરી છે. કિયારાએ આ ફોટો માલદીવ વેકેસન્સ દરમિયાન લીધા હતા આ તસ્વીરોમાં કિયારાનો બોલ્ડ અવતારમાં દેખાઈ રહ્યો છે.
  • કિયારાને વેકેસનના દિવસોની શેર કરી તસ્વીરો