Thu,21 September 2023,8:39 pm

નિયા શર્મા હોટ અદાઓથી છવાઇ, એક્ટ્રેસની ગ્લેમરસ તસ્વીરો થઇ વાયરલ

  • નિયા શર્મા હોટ અદાઓથી છવાઇ, એક્ટ્રેસની ગ્લેમરસ તસ્વીરો થઇ વાયરલ

વેબ સીરીઝ જમાઇ રાજા 2.0 થી ચર્ચામાં આવેલી નિયા શર્મા ટીવી પર સીધી સાદી દેખાનારી રિયલ લાઇફમાં ઘણી જ બોલ્ડ છે તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની તસ્વીરો અને વીડિયોથી તે ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જમાઇ રાજા 2.0માં ફરીથી તે રવી દુબે સાથે નજર આવી છે. વેબ સીરીઝમાં બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ચર્ચામાં છે.
  • નિયા શર્મા હોટ અદાઓથી છવાઇ, એક્ટ્રેસની ગ્લેમરસ તસ્વીરો થઇ વાયરલ
  • નિયા શર્મા હોટ અદાઓથી છવાઇ, એક્ટ્રેસની ગ્લેમરસ તસ્વીરો થઇ વાયરલ