Fri,26 April 2024,1:49 pm

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી તસવીરો આવી સામે

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી તસવીરો આવી સામે


આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીમાંની એક છે. લોકોને તેમની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવે છે. એક એડ શૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ એડ ગૌરી શિંદે ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફોટોમાં ગૌરીની સાથે કેમેરા સામે પોઝ આપતાં નજર આવ્યાં છે બંને સ્ટાર્સ અને રણબીર-આલીયા ખુશ પણ છે.
  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી તસવીરો આવી સામે