Mon,26 October 2020,12:20 am

હિનાખાનનો નવો લુક આવ્યો સામે

  •  હિનાખાનનો નવો લુક આવ્યો સામે


અભિનેત્રી હિના ખાન હાલમાં તેના નવા વીડિયો આલ્બમને લઈને હેડલાઇન્સ બનાવી રહી છે. તે તેના મ્યુઝિક વીડિયો હમકો તુમ મિલ ગયા માટે હાલ ચર્ચામાં છે. આ સિવાય સોશિયલ મીડિયા પર હિના ખાન તેના લૂક્સ અને આઉટફિટના ફોટો ફેન્સને શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના કેટલાક ફોટો ટ્રેડિશનલ લુકમાં તેના ફોટો શેર કર્યા છે.
  •  હિનાખાનનો નવો લુક આવ્યો સામે
  •  હિનાખાનનો નવો લુક આવ્યો સામે

Watch

Watch