Fri,26 April 2024,4:35 pm

સુશાંત જાણતો હતો કે સંબંધોને કેવી રીતે સાચવવા

  •  સુશાંત જાણતો હતો કે સંબંધોને કેવી રીતે સાચવવા


સુશાંત સિંહ રાજપૂત તેમના સંબંધીઓને લઇને ખૂબ લાગણીશીલ હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોઝ પણ તેની પુષ્ટિ આપે છે. સુશાંતની એક નવી તસ્વીર હાલ ચર્ચામાં છે, જેમાં તે કોઈની પાસે રાખડી બંધાવતો નજરે પડે છે. આ તસવીરો સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના સેટની છે. સુશાંતને મુકેશ છાબરાની બહેને દિલ બેચારાના સેટ પર રાખડી બાંધી હતી. મુકેશ છાબરાની બહેને ફરી એકવાર રાખીની સુંદર પળોને યાદ કરી છે. તેણે સુશાંતની સુંદર યાદો સાથે કેટલીક તસ્વીરો શેર કરી છે.
  •  સુશાંત જાણતો હતો કે સંબંધોને કેવી રીતે સાચવવા
  •  સુશાંત જાણતો હતો કે સંબંધોને કેવી રીતે સાચવવા