Fri,26 April 2024,8:52 pm

પ્રિયંકા ચોપરાએ એવો ડ્રેસ પહેર્યો કે નિક જોન્સ તેની સામે જ જોતો જ રહ્યો

  • પ્રિયંકા ચોપરાએ એવો ડ્રેસ પહેર્યો કે નિક જોન્સ તેની સામે જ જોતો જ રહ્યો


બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હેડલાઇન્સમાં રહેવાની કોઈ તક ચૂકતી નથી. તે કાર્પેટ પર અદભૂત દેખાવ કરતી હોય છે, પ્રિયંકા ખૂબ જ સારી રીતે જાણે છે કે કેવી રીતે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી બીજાને પ્રભાવિત કરી શકાય. જ્યારે આ વખતે પ્રિયંકાએ પહેરેલા ડ્રેસ પર નિક જોન્સની આંખો તેને જોતી જ રહી.
  • પ્રિયંકા ચોપરાએ એવો ડ્રેસ પહેર્યો કે નિક જોન્સ તેની સામે જ જોતો જ રહ્યો
  • પ્રિયંકા ચોપરાએ એવો ડ્રેસ પહેર્યો કે નિક જોન્સ તેની સામે જ જોતો જ રહ્યો