Fri,26 April 2024,6:04 pm

બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા

  • બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા


બોલીવુડની અભિનેત્રીઓ હંમેશા પોતાના સ્ટાઇલિસ્ટ લુકને કારણે ચર્ચામાં હોય છે, જેમાં એવી પણ કેટલીક અભિનેત્રીઓ છે કે જે બ્લેક સાડીમાં હંમેશા અલગ જ લાગે છે, પછી તે ફિલ્મોમાં હોય કે પછી સામાન્ય જિંદગીમાં, કરિશ્મા કપૂર, સુષ્મિતા સેન, પરિણીતી ચોપરા, ભૂમિ અને શ્રુતિ હસન જેવી અભિનેત્રીઓ બ્લેક સાડીમાં સેક્સી લાગી રહી છે.
  • બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા
  • બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા
  • બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા
  • બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા